💥આટ્સૅ કૉલેજ માલવણ 💥
Shri N K Mehta & Smt M F Dani Arts College Malvan – Mahisagar
👉 પ્રથમ વષૅ બી.એ 👈
👇 ડૉક્યુમેન્ટ યાદી 👇
*💥GCAS પૉટૅલ રજીસ્ટ્રેશન નંબર / EMAIL ID/PASSWORD જે નંબર થી રજીસ્ટ્રેશન કરાવેલ હોય તે મોબાઈલ જોડે રાખવો OTP તેના પર આવશે.
👉 રજીસ્ટ્રેશન ના કરેલ હોય તો નીચેના તમામ ડૉક્યુમેન્ટ અસલ અને ઝેરોક્ષ પણ સાથે લઈ માલવણ કૉલેજ રૂબરૂ આવી જવું 💥👇 GCAS પૉટૅલ પર રજીસ્ટ્રેશન ફરજીયાત કરવુંપડશે તો અને તો જ પ્રવેશ મળે છે. 👇
(૧) એલ.સી
(૨) ધો .૧૨ માકૅસીટો બધી
(૩) ટાર્યલ સર્ટી.
(૪) આધારકાર્ડ /જાતી નો દાખલો
(૫) GCAS રજીસ્ટ્રેશન નંબર
(૬) ABC IDનંબર
હોય તો તે???
ના હોય તો કઢાવી લેવો.
(૭) E-MAIL ફરજિયાત બનાવવું.
આઈડી પાસવર્ડ સરળ રાખવા
અને લખી રાખવાં
(૮) નિયત ફી
મોબાઈલ નંબર બદલવો નહીં
💥👇💥👇💥
💥 એમ. એ. સમાજશાસ્ત્ર
👉 પ્રવેશ શરૂ 👈
(💥) GCAS પૉટૅલ રજીસ્ટ્રેશન
નંબર / E-MAIL/
Password જે નંબર થી
રજીસ્ટ્રેશન કરાવેલ હોય તે મોબાઈલ જોડે રાખવો OTP તેના પર આવશે.
રજીસ્ટ્રેશન ના કરેલ હોય તો નીચેના તમામ ડૉક્યુમેન્ટ અસલ અને ઝેરોક્ષ પણ સાથે લઈ માલવણ કૉલેજ રૂબરૂ આવી જવું.
(૧) સેમેસ્ટર ૧ થી ૫ ની
તમામ માકૅસીટો
(૨) સેમેસ્ટર ૬ ની પરીક્ષા આપેલ
હોય તો ફોટાવાળી રિસીપ્ટ.
(૩) જ્યારે સેમેસ્ટર ૬ ની માકૅસીટ
મળે ત્યારે જમા કરાવી દેશો.
(૪) ABCID & SPID અને
મોબાઈલ નંબર બદલવો નહીં
GCAS પૉટૅલ પર રજીસ્ટ્રેશન ફરજીયાત કરવું પડશે. તો જ પ્રવેશ મળે છે.
👉 વધુ સંપર્ક કે રૂબરૂ મળો
👇 વૉટ્સઅપ કરો 👇
📞 9978282431
📞 9427077226
📞 9712016094
✒️ડૉ સી એમ પટેલ
આટ્સૅ કૉલેજ માલવણ