[M.A, SEM 1] Admission 2024

Shri N K Mehta & Smt M F Dani Arts College Malvan
💥 આખરી તક 💥
👇💥👇
👉એમ. એ. સમાજ શાસ્ત્ર પ્રવેશ અંગે અગત્યની સૂચના
💥 બી એ સમાજ શાસ્ત્ર વિષય સાથે કોઈ પણ કૉલેજ માંથી પાસ થયેલા વિદ્યાર્થીઓ ને પ્રવેશ મળશે.
💥👇💥
પરંતુ,આવતીકાલે છેલ્લો દિવસ GCAS પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન અને ઓનલાઇન ફોર્મ ભરવાનો ત્યારબાદ કોઈ વિદ્યાર્થી ઓનલાઇન અથવા રજીસ્ટ્રેશન કરી શકશે નહીં અને આ વર્ષે એડમિશનમાંથી વંચિત રહેશે (એટલે કે એડમિશન મળશે નહીં)*

 તો જે વિદ્યાર્થીઓએ હજુ સુધી ઓનલાઇન ફોર્મ ભરેલ નથી તે વિદ્યાર્થીઓ આજે જ જય ઓનલાઇન ફોર્મ ભરી માલવણ આર્ટસ કોલેજ  સિલેક્ટ કરી આવતીકાલે સવારે કોલેજમાં રૂબરૂ પ્રિન્ટ જમા કરાવી દેવી ત્યારબાદ તારીખ 💥4-06-2024 💥ના રોજ થી મેરીટ નું કામકાજ શરૂ થશે

👉🏼 💥અન્ય કૉલેજ માંથી સમાજ શાસ્ત્ર💥 સાથે બી એ કરેલ વિદ્યાર્થીઓ ને પણ માલવણ કૉલેજ માં એમ. એ. સમાજ શાસ્ત્ર પ્રવેશ મળી જશે. પણ જીકાસ પૉટૅલ પર રજીસ્ટ્રેશન અને રૂ૩૦૦/-
ફરજિયાત ભરેલા હોવા જોઈએ.
વધુ સંપર્ક કૉલ કરો
📞 9427077226
📞 9712016094

Leave a Reply

Your email address will not be published.