સેમિસ્ટર 6 નું રીઝલ્ટ આવી ગયું છે..
રીઝલ્ટ જોવા માટે લિંક :-https://sggu.gipl.in/StudentResult.aspx
અગત્યની સૂચના
આપણી કોલેજ શ્રી એન.કે મહેતા એન્ડ શ્રીમતી એમ એફ દાણી આર્ટસ કોલેજ માલવણમાં M.A ( Sociology) વિષયમાં એડમિશન પ્રક્રિયા ચાલુ થઈ ગયેલ છે દરેક વિદ્યાર્થીએ GCAS પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ એડમિશન ફોર્મ ભરી ફોર્મ કોલેજમાં જમા કરાવી વહેલા તે પહેલા ના ધોરણે એડમિશન કરાવી લેવું
M A સમાજશાસ્ત્ર વિષયમાં એડમિશન કરવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ
👇👇👇👇👇👇
01- એલ સી
02- બીએ સેમ 1 થી 6 ની માર્કશીટ
03- ABC ID
04- જાતિનો દાખલો
05-આવકનો દાખલો
06 – આધાર કાર્ડ
07 – ધોરણ 12 ની માર્કશીટ.