👆 આટ્સૅ કૉલેજ 💥. માલવણ 👇
💥 આ સાથે સેમેસ્ટર ૬ (છ) ના યુનિવર્સિટી પરીક્ષા ફૉમૅ પીડીએફ લિસ્ટ યાદી માં તમારૂ નામ શોધીને જે પેજ પર તમારા નામ સામે જે સિરિયલ નંબર અને ફૉમૅ નંબર પણ આપેલો છે તથા પેજ નંબર પણ નીચે 👉 આ પીડીએફ માંથી લખી લઈ ને આવવો
અને યુનિવર્સિટી પરીક્ષા ફૉમૅ યાદી માં તમારા નામ ની સામે વિદ્યાર્થીની સહી ફરજિયાત કરવાની છે.
👉 જેમની સહી નહીં થાય તે પરીક્ષા ફોર્મ આપોઆપ રદ્ થશે તેની અતિ ગંભીર નોંધ લેવી 👈.💥
👉 ગંભીર નોંધ 👇💥
જેમણે કૉલેજ સત્ર ફી ભરેલ હોય અને સામેલ પરીક્ષા ફોર્મ ભરાયેલ યાદી માં નામ ના હોય તો ભરેલ ફી પાવતી લઈ માલવણ કૉલેજ કાયૉલય નો રૂબરૂ જ સંપર્ક કરવો .
💥👉 પીડીએફ યાદી માં જેમનું નામ નથી તેમને કૉલેજ કે યુનિવર્સિટી પરીક્ષા માં બેસવા મળશે નહીં. તેની જવાબદારી વાલિ -વિદ્યાર્થી ની અંગત રહેશે.
તેની તમામ વાલિ વિદ્યાર્થીઓએ
ખાસ નોંધ લેવી.
✒️ પ્રિન્સિપાલ શ્રી
આટ્સૅ કૉલેજ માલવણ