📢અગત્યની સૂચના 🌻
યુનિવર્સિટી પરીક્ષા-સેમ-૦૫ | માલવણ આર્ટ્સ કોલેજ
હૉલટીકીટ- રીસીપ્ટ માટે 👇નીચેની લીંક , Link 🖇️ 🔗 પર જવું….👇
https://sggu.gipl.in/frmStudentHallTicket.aspx
વિદ્યાર્થી એસ પી આઈ ડી
SPID NO આ સાથે ની પીડીએફ ફાઈલ માં તમારો મુખ્ય વિષય સામે તમારૂં નામ સામે આપેલ SPID NO 📣 SEAT NO બંને શોધી કાઢી ✒️લખી લેશો. 🖊️
પછી યુનિવર્સિટી પરીક્ષા ની લીંક ઉપર ક્લિક કરી તમારો
EXAM NO or SPID NUMBAR 🖇️ LINK 🖇️
લિંક માં ઍન્ટરી કરશો તો તમારી પરીક્ષા હૉલ ટિકીટ (રસીદ) ડાઉનલોડ કરી બે પ્રિન્ટ કઢાવી લેવી.
એક દરરોજ પરીક્ષા માં ફરજીયાત જોડે લાવવી.
બીજી ઘરે સાચવીને મૂકી રાખો માકૅસીટ લેતી વખતે રજૂ કરવી.
🖊️. પ્રિન્સીપાલ
આટ્સૅ કૉલેજ માલવણ