સેમ ૦૩ ના પરિક્ષા ફોર્મ ઉપરોક્ત PDF માં છે. તમામ વિધાર્થીઓએ પોતાના (વિષય નામ) (એસ પી આઈ ડી) ચેક કરી વિષયમાં ભૂલ હોઈ તો દિન ૦૨ માં કોલેજ કાર્યાલયમાં રૂબરૂ આવી સુધારો કરી લેવો.
નોધ:- જે વિધાર્થીઓએ ફી ભરેલ છે અને પરિક્ષા ફોર્મનાં લીસ્ટમાં નામ નથી તે વિધાર્થીઓ ફીની પાવતી લઇ રૂબરૂ કોલેજ કાર્યાલયમાં દિન ૦૨ માં આવવું પછી તમારું પરિક્ષા ફોર્મ ભરાશે નહિ તેની જવાબદારી વિધાર્થી તથા વાલીની પોતાની રેહશે.
બિનજરૂરી ફોન કરવો નહિ….
પ્રિન્સિપાલશ્રી,
માલવણ આર્ટસ કોલેજ
Sankrit
Gujarati
Hindi
Sociology
Psychology
All