તા.25/05/2024 શનિવાર
તા.27/05/2024 સોમવાર
શ્રી એન કે મહેતા અને શ્રીમતી એમ એફ દાણી આટ્સૅ કૉલેજ, માલવણ
કૉલેજ ખાતે પ્રથમ વષૅ BA અને MA (Sociology)માં પ્રવેશ મેળવવા માટે ઑનલાઇન GCAS રજીસ્ટ્રેશન પોટૅલ માટે તથા પ્રવેશ માગૅદશૅન માટે સેમીનાર હોઈ વાલિ તથા વિદ્યાર્થીઓએ હાજર રહેવું.