SEM 1 EXAM FORM VERIFICATION

💥માલવણ આર્ટ્સ કોલેજ💥 તરફથી અગત્યની સૂચના

આ મેસેજ ફક્ત સેમેસ્ટર 1 ના એ વિદ્યાર્થી ભાઈ-બહેનો માટે છે. કે તેઓએ માલવણ કોલેજમાં પ્રવેશ લીધેલ છે.

💥યુનિવર્સિટીના નિયમ મુજબ સેમેસ્ટર 1 ના દરેક ભાઈ-બહેન ABC-ID કોલેજ માં ફરજીયાત જમા કરવાનું થાય છે. તથા યુનિવર્સિટી એક્ઝામ ફોર્મ માં નામ /વિષયો/ની ચકાસણી રૂબરૂ જ કરવી જરૂરી છે જેથી તારીખ 04 ઓક્ટોબર 2023 ના રોજ સવારે 9 વાગે કોલેજ પર અચૂક હાજર રહેવું.
💥બેદરકારી રાખી કોલેજ પર હાજર નહી રહો અને એક્ઝામ ફોર્મ ભરાશે નહિ તો તેની
💥સંપૂર્ણ જવાબદારી વિદ્યાર્થી ની પોતાની રહેશે. તેની નોંધ લેવી.

✒️ પ્રિન્સીપાલ
આટ્સૅ કૉલેજ માલવણ

Leave a Reply

Your email address will not be published.