ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે

માલવણ આર્ટસ કોલેજ વર્ષ 2021, 2022 અને 2023 માં ટી.વાય એટલે કે બી.એ પૂર્ણ કર્યું હોય તેવા વિદ્યાર્થીઓ કોઈ જગ્યાએ સરકારી કે પ્રાઇવેટ નોકરી કરતા હોય તો તેમની માહિતી તાત્કાલિક અહીં ભરવી…. આજે જ નીચેની લીંકમાં માહિતી ભરવી ફરજિયાત ….👇🏻 Read More …

[SEM 1] આવતીકાલે એટલે તારીખ ૧૮-૧૧-૨૦૨૩ (શનિવાર)ના રોજ સેમ ૦૧ ના તમામ વિધાર્થીઓને યુનિવર્સિટી પરીક્ષા ફોર્મ ભરવા રૂબરૂ કોલેજ કાર્યાલયમાં રૂબરૂ આવવું

💥ખુબ અગત્યની નોટીસ💥 ARTS college Malvan 💥આવતીકાલે એટલે તારીખ ૧૮-૧૧-૨૦૨૩ (શનિવાર)ના રોજ સેમ ૦૧ ના તમામ વિધાર્થીઓને યુનિવર્સિટી પરીક્ષા ફોર્મ ભરવા રૂબરૂ કોલેજ કાર્યાલયમાં રૂબરૂ આવવું ફોર્મ ભરવા માટે ડોક્યુમેન્ટ 💥ABC ID ની પ્રિન્ટ💥Adhar card ની પ્રિન્ટ💥માતાનું નામ : 📢જે Read More …

[SEM 5] University Exam Hall Ticket

📢અગત્યની સૂચના 🌻યુનિવર્સિટી પરીક્ષા-સેમ-૦૫ | માલવણ આર્ટ્સ કોલેજહૉલટીકીટ- રીસીપ્ટ માટે 👇નીચેની લીંક , Link 🖇️ 🔗 પર જવું….👇https://sggu.gipl.in/frmStudentHallTicket.aspx વિદ્યાર્થી એસ પી આઈ ડીSPID NO આ સાથે ની પીડીએફ ફાઈલ માં તમારો મુખ્ય વિષય સામે તમારૂં નામ સામે આપેલ SPID NO Read More …

[SEM 1] Admission pending list

આર્ટ્સ કોલેજ માલવણમા સેમ ૦૧ ના વિધાર્થીઓને જણાવવાનું કે ઉપર ની યાદીમા જે વિધાર્થીઓનું નામ છે તે વિધાર્થીઓના (એનરોલમેન્ટ) ફોમ ટેક્નિકલ કારણો સર ભરાતા નથી તો ઉપરોક્ત યાદીમા નામ છે તે વિધાર્થીઓને રૂબરૂ જરૂરી ડોક્યુમેન્ટ લઈ કોલેજ કર્યાલયમા આવવું.. ડોક્યુમેન્ટ Read More …

[SEM 3] Exam Form Verification

સેમ ૦૩ ના પરિક્ષા ફોર્મ ઉપરોક્ત PDF માં છે. તમામ વિધાર્થીઓએ પોતાના (વિષય નામ) (એસ પી આઈ ડી) ચેક કરી વિષયમાં ભૂલ હોઈ તો દિન ૦૨ માં કોલેજ કાર્યાલયમાં રૂબરૂ આવી સુધારો કરી લેવો. નોધ:- જે વિધાર્થીઓએ ફી ભરેલ છે Read More …