આટ્સૅ કૉલેજ માલવણ
બીએ સેમેસ્ટર 2 / 4 / 6 & એમ એ સેમ. 2 / 4
👉🏼 ના પ્રવેશ ફી ભરવાની અંત્તિમ તારીખ પૂર્ણ થઈ ગઈ હોઈ .
👉🏼 શૈક્ષણિક કાર્ય શરૂ છે. સમયપત્રક મુજબ તાસ ભરવા .
💥 હવે તમામ સેમેસ્ટર નાં રોલ નંબર ટૂંક જ સમયમાં કૉલેજ નોટિસ બોર્ડ પર મૂકાશે.
ફી ભરી હોય ને રોલ નંબર યાદીમાં નામ બે વખત ચેક કરો નામ ના હોય તો ભરેલ ફી પાવતી ની અસલ અને એક ઝેરોક્ષ લઈ ને દિન બે માં માલવણ કૉલેજ કાયૉલય નો રૂબરૂ જ સંપર્ક કરો.
💥👉 જેમની ફી ભરાય નથી, તેથી રોલ નંબર ફળવાયેલ નથી તે પ્રવેશ આપોઆપ રદ્ ગણાશે. તેમના રોલ નં. અને યુનિવર્સિટી પરીક્ષા ફૉમ પણ ભરાશે નહીં અને કોઈ પણ પરીક્ષામાં બેસવા મળશે નહીં. તેની * સંપૂર્ણ જવાબદારી વાલિ -વિદ્યાર્થી ની રહેશે,જેની ગંભીર નોંધ અને જાણસારૂ.
👉🏼 સેમેસ્ટર છ મનોવિજ્ઞાન પ્રેક્ટિકલ શરૂ થઈ ગયા છે. મનોવિજ્ઞાન પ્રેક્ટિકલ જર્નલ-બુક મેળવી લેવી.
👉🏼 સેમેસ્ટર છ ના તમામ વિષયમાં ઈન્ટરશીપ ફરજીયાત છે. તેનું માગૅદશૅન માલવણ કૉલેજ માંથી મેળવીને ઈન્ટરશીપ કાયૅવાહી સૂચના મુજબ શરૂ કરવી.
💥 કૉલેજ નો રૂબરૂ જ સંપર્ક કરવો
ફોન કે મેસેજ ના કરવો તમામ માહિતી કૉલેજ નોટિસ બોર્ડ તથા વેબસાઈટ પર મૂકાતી રહેશે . જેની નોંધ લેવી.
✒️ પ્રિન્સિપાલ શ્રી
આટ્સૅ કૉલેજ માલવણ