આથી સેમેસ્ટર- 2 ના સેલ્ફ – ફાઇનાન્સ ના વિદ્યાર્થીઓને જણાવવાનું કે તેમણે ફી ભર્યાનું લિસ્ટ નીચે પ્રમાણે છે જો કોઈ વિદ્યાર્થીએ ફી ભરી હોય અને નામ લિસ્ટ માં ના હોય તો દિન એકમાં કોલેજ કાર્યાલયમાં ફિ નિ સ્લીપ લઈને રૂબરૂ મુલાકાત કરવી
SHRI N.K.MEHTA & SMT.DANI ARTS COLLEGE
MALVAN, TA; KADANA, DIST. MAHISAGAR