🛑🛑🛑🛑🛑🛑🛑🛑
🚩 સેમ ૦૩ અને ૦૫ ના અમુક વિદ્યાર્થીઓએ હજુ ABC ID જામાં કરાવેલ નથી તે વિધાર્થીઓએ ઝડપથી ABC ID કોલેજ કાર્યાલયમા જમાં કરાવવો (નહીંતર તમારું પરીક્ષા ફોર્મ ભરાશે નહી અને પરીક્ષા ફોર્મ નઈ ભરાય તો તમે પરીક્ષા આપી શકશો નહી જેની સૌ વિધાર્થીઓ તથા વાલિએ ગંભીર નોંધ લેવી)🚩
❌❌❌❌❌❌❌❌
નોંધ :- ABC ID જમાં કરવાની છેલ્લી તારીખ ૦૬-૦૯-૨૦૨૩ ને બુધવારે છે.