[SEM 1, 2024] Welcome ceremony for New Students of SEM 1 2024

માલવણ આર્ટ્સ કોલેજ🍁🍁વેલકમ કાર્યક્રમ 🍁🍁 તા.૦૫/૦૮/૨૦૨૪ ને સોમવારના રોજ સેમેસ્ટર ૦૧ના વિદ્યાર્થીઓનું સ્વાગત કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. સેમેસ્ટર ૦૩ અને ૦૫ ના વિદ્યાર્થીઓ સેમેસ્ટર ૦૧ ના વિદ્યાર્થીઓનું વેલકમ કરશે જેથી તમામ વિદ્યાર્થીઓ કોલેજમાં હાજર રહે. પ્રિન્સિપાલશ્રી,ડૉ.સી.એમ.પટેલમાલવણ આર્ટ્સ કોલેજ

[M.A, SEM 1] Admission 2024

Shri N K Mehta & Smt M F Dani Arts College Malvan💥 આખરી તક 💥👇💥👇👉એમ. એ. સમાજ શાસ્ત્ર પ્રવેશ અંગે અગત્યની સૂચના💥 બી એ સમાજ શાસ્ત્ર વિષય સાથે કોઈ પણ કૉલેજ માંથી પાસ થયેલા વિદ્યાર્થીઓ ને પ્રવેશ મળશે.💥👇💥પરંતુ,આવતીકાલે છેલ્લો દિવસ Read More …