SEM 2, Admission Pending List for SEM 3

👆 ઉપરોક્ત PDF જે વિધાર્થીઓના નામ છે તે વિધાર્થીઓ સેમ ૦૨ માં એડમીશન લીધેલ નથી .👆

💥 આખરી તક 💥

જે વિધાર્થીઓને હજુ પણ સેમેસ્ટર બે માં એડમીશન લેવા માગતા હોય તેમને તારીખ 19-01-2026 અને 20-01-2026 એમ ૦૨ દિવસ ફી લઇ ને માલવણ કોલેજ કાર્યાલયે આવી પોતાનું એડમીશન કરાવી લેવું.. ત્યારબાદ કોઈ પણ સંજોગોમાં એડમીશન મળશે નહિ જેની ખાસ નોધ લેવી…

જે વિધાર્થીઓએ સેમ ૦૨ માં ફી ભરી એડમીશન લીધેલ હશે તેમને જ યુનિવર્સિટી પરીક્ષા ફોર્મ ભરાશે અને તેમને જ પરીક્ષા આપવા મળશે.

નોધ :- જે વિધાર્થીઓએ ફી ભરેલ છે અને ઉપરોક્ત ફી બાકીની યાદીમાં નામ છે તેમને ફીની પાવતી લઇ રૂબરૂ કોલેજમાં આવી પોતાનું એડમીશન કરવાનું રેહેશે.

💥 ફી ભરી હોય અને નામ ના હોય તો ફી પાવતી ની ઝેરોક્ષ અને અસલ બતાવી નામ ઍડ કરાવી લેવું. 💥

✒️ પ્રિન્સિપાલ શ્રી
આટ્સૅ કૉલેજ માલવણ

Leave a Reply

Your email address will not be published.