[SEM 1] આવતીકાલે એટલે તારીખ ૧૮-૧૧-૨૦૨૩ (શનિવાર)ના રોજ સેમ ૦૧ ના તમામ વિધાર્થીઓને યુનિવર્સિટી પરીક્ષા ફોર્મ ભરવા રૂબરૂ કોલેજ કાર્યાલયમાં રૂબરૂ આવવું

💥ખુબ અગત્યની નોટીસ💥

ARTS college Malvan

💥આવતીકાલે એટલે તારીખ ૧૮-૧૧-૨૦૨૩ (શનિવાર)ના રોજ સેમ ૦૧ ના તમામ વિધાર્થીઓને યુનિવર્સિટી પરીક્ષા ફોર્મ ભરવા રૂબરૂ કોલેજ કાર્યાલયમાં રૂબરૂ આવવું

ફોર્મ ભરવા માટે ડોક્યુમેન્ટ

💥ABC ID ની પ્રિન્ટ
💥Adhar card ની પ્રિન્ટ
💥માતાનું નામ :

📢જે વિદ્યાર્થીઓ કોલેજ આવશે નહી તેનું💥 પરીક્ષા ફોર્મ ભરશે નહી તેની જવાબદારી વિધાર્થીની પોતાની રહેશે💥

✒️પ્રિન્સિપાલશ્રી
માલવણ આર્ટ્સ કોલેજ

Leave a Reply

Your email address will not be published.