આટ્સૅ કૉલેજ માલવણ નાં સેમેસ્ટર એક નાં તમામ વિદ્યાર્થીઓ તાત્કાલિક ભરી સબમિટ કરો અને આધાર કાર્ડ/એબીસી આઈ ડી ની ઝેરોક્ષ તારીખ ૦૪/૧૦/૨૦૨૩

🙏 ફક્ત સેમેસ્ટર એક માટે 🤝

💥 યુનિવર્સિટી ઍનરોલમેન્ટ અને યુનિવર્સિટી પરીક્ષા ફૉમૅ ભરવાની છેલ્લી તારીખ હોઈ
નીચે આપેલ ગૂગલ ફૉમૅ ભરવાની
💥લિંક Link 👇🔗🖇️💥

https://forms.gle/a6esQs9YDTyti1kMA

આટ્સૅ કૉલેજ માલવણ નાં સેમેસ્ટર એક નાં તમામ વિદ્યાર્થીઓ તાત્કાલિક ભરી સબમિટ કરો અને આધાર કાર્ડ/એબીસી આઈ ડી ની ઝેરોક્ષ
તારીખ ૦૪/૧૦/૨૦૨૩
કૉલેજ કાયૉલય માં રૂબરૂ જમા કરાવી દેનાર નું જ યુનિવર્સિટી પરીક્ષા ફૉમૅ તથા ઍનરોલમેન્ટ ફૉમૅ ભરાશે.
બે દિવસમાં જમા ના કરનાર નું પરીક્ષા ફૉમૅ ભરાશે નહીં તો તેની સંપૂર્ણ જવાબદારી વિદ્યાર્થી/ વાલી ની રહેશે.
🖋️ પ્રિન્સીપાલ
આટ્સૅ કૉલેજ માલવણ

Leave a Reply

Your email address will not be published.