Roll Number BA Sam 5

માલવણ આર્ટસ કોલેજમાં અભ્યાસ કરતા બી એ સેમિસ્ટર ૦૫ ના વિદ્યાર્થીઓની રોલ નંબરની યાદી નીચેની પીડીએફ મેસેજ મુજબ છે. જે વિદ્યાર્થીએ ફી ભરેલ છે તેમા મુખ્ય વિષય અને નામ ખાસ ચેક કરી લેવું અને જો કોઈ વિદ્યાર્થીએ ફી ભરેલ હોઈ અને શરતચૂકથી નામ રહી ગયેલ હોઈ તો દિન ૧ માં ફીની પાવતી અથવા કોલેજ દ્વારા કોઈ પ્રૂફ આપેલ હોઈ તે લઇ ને કોલેજ કાર્યાલયમાં રૂબરૂ ફરજીયાત આવવું. નહિતર પરીક્ષાફોર્મ ભરશે નહી તેની સંપૂર્ણ જવાબદારી વિધાર્થી તથા વાલીની રહેશે.🛑🛑🛑

🛑🛑 છેલ્લી આખરી અગત્યની સૂચના🛑🛑

💥 એબીસી રજીસ્ટ્રેશન કરાવી તેનાં આધારો પણ રૂબરૂ જમા કરાવનારનું પરીક્ષા ફૉમૅ ભરાશે અને તો જ યુનિવર્સિટી બેઠક નંબર ફાળવશે અને તો જ પરીક્ષા માં બેસવા મળશે….
❌❌❌ નહીંતર પરીક્ષામાં બેસવા મળશે નહી❌❌❌💥

નોધ : જે વિદ્યાર્થીઓની ફી ભરાય ગઈ છે અને નામ નથી એ વિદ્યાર્થીએ દિન ૨ એટલેકે સોમવારે રૂબરૂ કોલેજ કાર્યાલયમાં મળવું ત્યાર બાદ પરીક્ષા ફોર્મ ભરી દેવામાં આવશે અને જેનું નામ આ રોલ નંબરના લિસ્ટમા હશે તેનું જ પરીક્ષા ફોર્મ ભરાશે. પછી જે પરીક્ષા ફોર્મ ભરશે નહી જેની સંપૂર્ણ જવાબદારી વિધાર્થી અને વાલીની રહેશે ❌🛑🛑

Leave a Reply

Your email address will not be published.