World Tribal Day (2023)

યુનિવર્સિટી ના પરિપત્ર મુજબ વિશ્વ આદિવાસી દિન નિમિત્તે આદિવાસી સાસ્કૃતિક કાર્યક્રમ યોજવાના અનુસંધાનમાં આગામી તા. ૧૧/૦૮/૨૦૨૩ શુક્રવાર ના રોજ આપણી કોલેજમાં આદિવાસી પરિધાન, આદિવાસી કલા, સંગીત અને નૃત્ય નો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ દિવસે દરેક વિદ્યાર્થી ભાઈ બહેનો એ પારંપરિક આદિવાસી પહેરવેશ પહેરીને આવવાનું રહેશે, તેમજ કોલેજમાં આદિવાસી કલા સંગીત, નૃત્ય ઈવેન્ટ અંતર્ગત યોજાનાર નૃત્ય માં ભાગ લેવા નો રહેશે.


તા. ૦૯/૦૮/૨૦૨૩ ના રોજ કોલેજમાં આદિવાસી દિન નિમિત્તે રજા રહેશે, તા, ૧૦/૦૮/૨૦૨૩ થી કોલેજ રાબેતા મુજબ ચાલુ રહશે.


આયોજક,
પ્રિન્સિપાલ તથા કોલેજ પરિવાર, માલવણ કોલેજ

Leave a Reply

Your email address will not be published.