SEMESER FEES [FOR SEM 1, SEM 3, SEM 5]

આટ્સૅ કૉલેજ,માલવણ
🪔 નૂતનવર્ષાભિનંદન 🪔
કૉલેજના નવાં શૈક્ષણિક સત્રનો શુભારંભ …..

🟡બી.એ. સેમેસ્ટર -૨ / ૪ અને ૬ ના તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે તેમના એડમિશન ફોર્મ અને તેની ફી કોલેજ કાર્યાલયમાં ભરી આપવામાં આવશે.🟡 જેથી પ્રવેશ અંગેની સૂચનાઓ તથા માગૅદશૅન માટે ફક્ત રૂબરૂ જ દિન -૭ ની અંદર કોલેજ કાર્યાલયનો સંપર્ક કરી ફી અને ફોર્મ ભરી જવા.
🟡વધુ માહિતી રૂબરૂ મુલાકાત વખતે…
સંપર્ક સૂત્ર
સેમે. બે 📞 9998447091
સેમે. ચાર 📞9099953108
સેમે. છ 📞 9978282431
આચાર્યશ્રી
આટ્સૅ કૉલેજ, માલવણ

Leave a Reply

Your email address will not be published.