[SEM 6] Psychology Exam

આટ્સૅ કૉલેજ માલવણ
ખાતે બીએ સેમેસ્ટર ૬ મનોવિજ્ઞાન વિષયમાં યુનિવર્સિટી પરીક્ષા ની પ્રેકટીકલ પરીક્ષા ના પરીક્ષા ના બેઠક નંબરની યાદી તથા પ્રેકટીકલ પરીક્ષા ની તારીખ પણ જાહેર કરેલ યાદી સામેલ છે તે મુજબ
💥તારીખ ૧૮/૦૪/૨૦૨૪
💥તારીખ ૧૯/૦૪/૨૦૨૪
અને
💥 તારીખ ૨૦/૦૪/૨૦૨૪

🌻આમ ઉપરોકત ત્રણેય તારીખ સમય મુજબ માલવણ કૉલેજ ખાતે પ્રેકટીકલ જનરલ સાથે હાજર રહેવા જણાવવામાં આવે છે.

✒️ડૉ સી એમ પટેલ
અને
મનોવિજ્ઞાન વિભાગ
આટ્સૅ કૉલેજ માલવણ

Leave a Reply

Your email address will not be published.