આર્ટ્સ કોલેજ માલવણમા સેમ ૦૧ ના વિધાર્થીઓને જણાવવાનું કે ઉપર ની યાદીમા જે વિધાર્થીઓનું નામ છે તે વિધાર્થીઓના (એનરોલમેન્ટ) ફોમ ટેક્નિકલ કારણો સર ભરાતા નથી
તો ઉપરોક્ત યાદીમા નામ છે તે વિધાર્થીઓને રૂબરૂ જરૂરી ડોક્યુમેન્ટ લઈ કોલેજ કર્યાલયમા આવવું..
ડોક્યુમેન્ટ – L C , Adhar Card , ABC ID
આ તમામ ડોક્યુમેન્ટ લઈ ને કાલે જરૂરથી આવવું નહીતર તમારું એડમિશન કેન્સલ થશે તેની સંપૂર્ણ જવાબદારી વિધાર્થીઓની રહેશે.
પ્રિન્સિપાલશ્રિ,
માલવણ આર્ટ્સ કોલેજ