માલવણ આર્ટ્સ કોલેજ
🍁🍁વેલકમ કાર્યક્રમ 🍁🍁
તા.૦૫/૦૮/૨૦૨૪ ને સોમવારના રોજ સેમેસ્ટર ૦૧ના વિદ્યાર્થીઓનું સ્વાગત કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. સેમેસ્ટર ૦૩ અને ૦૫ ના વિદ્યાર્થીઓ સેમેસ્ટર ૦૧ ના વિદ્યાર્થીઓનું વેલકમ કરશે જેથી તમામ વિદ્યાર્થીઓ કોલેજમાં હાજર રહે.
પ્રિન્સિપાલશ્રી,
ડૉ.સી.એમ.પટેલ
માલવણ આર્ટ્સ કોલેજ