સેલ્ફફાઇનાન્સના વિદ્યાર્થીઓને જણાવવાનું કે બેંકમાં આધાર કાર્ડ લિંક ન કરાયું હોય ને આમાં નામ હોય તો તાત્કાલિક પણે બેંકમાં આધાર કાર્ડ લિંક કરાવી કોલેજમાં એનો પ્રુફ સબમીટ કરાવવું જો નહીં કરાવો તો તમારી સ્કોલરશીપ તમારા બેન્ક એકાઉન્ટમાં આવશે નહીં જેની જવાબદારી વિદ્યાર્થી તથા વાલી ની રહેશે.