[SEM 4 & 6] Exam Timetable

સમે ૦૪ અને ૦૬ માટે અગત્યની સુચના આગામી લેવાનાર સોફ્ટ સ્કીલ અને ફાઉન્ડેશણની પરિક્ષા ફરજીયાત છે. જે વિધાર્થીઓ આ પરિક્ષામા ગેરહાજર રેહશે અને પરિક્ષા આપશે નહિ તે વિધાર્થીઓ સેમ ૦૪ અને ૦૬ માં નાપાસ ગણાશે અને આગામી લેવાનાર યુની.પરિક્ષા ફોર્મ Read More …

[SEM 1 2023] Hall ticket collet from the college before final exam

💥સેમ ૦૧ માટે અગત્યની સૂચના💥 સેમ ૦૧ ના વિધાર્થીઓને જાણવાનું કે તમારી પરીક્ષાની હોલ ટિકિટ (રિસીપ) કોલેજમાથી જેમને હજુ સુધી મેળવેલ નથી તેમને હોલ ટિકિટ કોલેજ કાર્યાલયમાંથી મેળવી લેવી. નોંધ : પરીક્ષા આપવા માટે હોલ ટિકિટ લઈ જવી અંત્યંત જરૂરી Read More …

Registration open for VIKSIT BHARAT@2047

માનનીય સાહેબશ્રી, આથી તમામ આચાર્યશ્રીઓ/રજિસ્ટ્રારશ્રીઓને જણાવવાનું કે, VIKSIT BHARAT@2047 અંતર્ગત આપશ્રીની સંસ્થા ખાતે વધુમાં વધુ વિદ્યાર્થીઓ નું રજિસ્ટ્રેશન વિકસિત ભારત પોર્ટલ પર થાય તે સુનિશિત કરવાનું જણાવેલ જે મુજબ આચાર્યશ્રી/રજિસ્ટ્રારશ્રીના કોજેન્ટ પોર્ટલ ના લોગીનમાં ડેશબોર્ડ પર આપેલ લિન્ક માં તારીખ Read More …