Malvan Arts College and Higher Education Department Gandhinagar jointly organized a four-day innovation club training…
તા:-૨૩/૦૧/૨૩ સોમવારે ૯:૦૦થી આ ટેકનિકલ તાલીમ નો પ્રારંભ થશે.
આ તાલીમમાં ઉપસ્થિત રહેનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર પણ આપવામાં આવશે તો સાથે સાથે…………..
♦️મોબાઈલ નો ઉપયોગ કેવી રીતે કરવો?
♦️ફોટોગ્રાફી કેવી રીતે કરવી?
♦️ડ્રોન કેમેરા નો ઉપયોગ કેવી રીતે કરવો?
♦️વિડીયોગ્રાફી કેવી રીતે કરવી?
♦️કમ્પ્યુટર પર કામ કેવી રીતે કરવું?
♦️પ્રાકૃતિક ખેતીમાં ટેકનિકલ વસ્તુઓનો ઉપયોગ કેવી રીતે કરવો?
♦️ તટેથેસ્કોપનો ઉપયોગ કેવી રીતે કરવો?
♦️ઓફિસોને લગતું ટેકનિકલ કામ કેવી રીતે કરવું?
♦️કાગળ પરનું પ્રિન્ટિંગ કાર્ય કેવી રીતે કરવું?
♦️પ્રેઝન્ટેશન કેવી રીતે બનાવવું?
♦️ઇન્ટરવ્યૂ કેવી રીતે આપવું.?
આ ઉપરાંત વિવિધ પ્રકારના કૌશલ્યો વિદ્યાર્થીઓને શીખવાડવામાં આવશે.
🍁માર્ગદર્શક:-
ડૉ.સી.એમ પટેલ
પ્રિન્સિપાલ,
માલવણ આર્ટસ કોલેજ
🍁ડૉ.નરેશ વણઝારા
કૉ-ઑર્ડીનેટર
ઈનોવેશન ક્લબ -માલવણ આર્ટ્સ કૉલેજ
મો-૯૭૨૩૯૧૧૬૯૮
🍁શ્રી નિલંજ પટેલ
ટેકનિકલ સહાયક
માલવણ આર્ટસ કોલેજ
મો:-૯૯૭૮૨૮૨૪૩૧
નોંધ:- વધુમાં વધુ 50 વિદ્યાર્થીઓને જ આ તાલીમ આપવામાં આવશે જેથી કરીને જે વિદ્યાર્થી સૌ પ્રથમ આવીને નામની નોંધણી કરાવશે તેમને પ્રથમ પસંદગી આપવામાં આવશે.