દરેક વિદ્યાર્થીને જણાવવાનું કે B A/M.Aનું ડિગ્રી સર્ટિફિકેટ મેળવવા માટે યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર જઈને ઓનલાઇન ફોર્મ ભરી દેવાનું રહેશે. તા.૧૧/૦૮/૨૦૨૩ થી તા.૩૦/૦૯/૨૦૨૩ સુધી યુનિવર્સિટીની વેબસાઈટ www.sggu.ac.in પર જઈ ફાઈનલ ર્ડીગ્રી મેળવવા માટે
ઓનલાઈન ફોર્મ ભરવાનું છે.
તા.૩૧/૧૦/૨૦૨૧ પહેલા પાસ થયેલ વિદ્યાર્થીઓએ https://sggu.gipl.in/DegreeApplication.aspx લીંક
પરથી જયારે તા.૩૧/૧૦/૨૦૨૧ પછી પાસ થયેલ વિદ્યાર્થીઓએ
https://sggu.gipl.in/DegreeApplicationol.aspx લીંક પરથી ફાઈનલ ર્ડીગ્રી સટીફીકેટ માટે ઓનલાઈન ફોર્મ
ભરવાનું રહેશે. ફોર્મ ભરવામાં કોઈ ટેકનિકલ સમસ્યા હોય તો exam1@sggu.ac.in અથવા staffdata@sggu.ac.in પર ઈ-મેલ કરવાનો રહેશે .
ખાસ નોંધ
➢ ABC ID ફોર્મ ભરાશે નહીં. તેથી સૌપ્રથમ ABC ID બનાવવું.