ઉપરોક્ત સેમ ૦૧ સેલ્ફ ફાઈનાન્સના વિધાર્થીઓને ABC ID ના હોવાના કારણે એનરોલમેન્ટ નું ફોર્મ ભરવાનું બાકી છે. તો આવતી કાલે તા ૩૦-૧૦-૨૦૨૪ નાં રોજ સવારે ૦૮ કલાકે કોલેજ કાર્યાલયે રૂબરૂ આવવું……
ખાસ નોધ : ABC ID અને આધાર કાર્ડ લઇ ને આવવું
નહીતર તમારું એનરોલમેન્ટ નું ફોર્મ ભરાશે નહિ અને તમારું એડમીશન માલવણ કોલેજમાંથી કેન્સલ થઇ જશે તેની સંપૂર્ણ જવાબદારી વિધાર્થીઓ તથા વાલીની પોતાની રેહશે….