ધોરણ 12 માં પૂરક પરીક્ષામાં પાસ થયેલ વિદ્યાર્થીઓને એડમિશન માટે આવતીકાલ તારીખ 01/0 8/ 2023 થી કોલેજમાં આવી નિયત ફી ભરી પ્રવેશ મેળવવો, જેમાં તમામ ડોક્યુમેન્ટો સાથે લઈને આવવું અને જે તે વિષયમાં જે તે જગ્યા ખાલી હશે એ પ્રમાણે પ્રવેશ મળશે.
ફી-1900/- છોકરીઓ માટે
ફી1300/- છોકરીઓ માટે
નોંધ:-આ પ્રવેશ પ્રક્રીયા ફક્ત પૂરક પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓ માટે જ છે.
જરૂરી ડોક્યુમેન્ટ:-
એલ.સી(L.C)
ધોરણ 10 ની માર્કશીટ
ધોરણ 12 ની તમામ માર્કશીટ
આધાર કાર્ડ, બેંક પાસબુકની ઝેરોક્ષ
જાતિનો દાખલો……