જે વિદ્યાર્થીઓ ABC ID બનાવી કોલેજમા જામાં નઈ કરાવે તેનુ પરીક્ષા ફોર્મ ભરાશે નહી

અગત્યની સૂચનાં

આર્ટ્સ કોલેજ માલવણમા અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થી મિત્રોને જણાવણાનું કે આપડી યુનિવર્સિટી શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની નોટિસ મુજાબ તમામ વિદ્યાર્થીઓને 🔴 ફરજીયાત 🟡 ABC ID બનાવની છે અને બનાવ્યા બાદ તેની પ્રીન્ટ કોલજ કાર્યાલયમાં જામાં કરવાની છે જે ફરજીયાત છે.

જે વિદ્યાર્થીઓ ABC ID બનાવી કોલેજમા જામાં નઈ કરાવે તેનુ પરીક્ષા ફોર્મ ભરાશે નહી આને યુનિવર્સિટી પરીક્ષા નંબર ફાળવશે નહીં.જેની સૌ વિદ્યાર્થીઓ તથા વાલીઓએ ખાસ નોંધ લેવી…

📢 આ ABC ID વગર પરીક્ષા ફૉમૅ રજીસ્ટ્રેશન કૅન્સલ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી વિદ્યાર્થી અને વાલી ની રહેશે.📢

🔗⬇️ABC ID:- બનાવા માટે લિંક ⬇️- http://Www.abc.gov.in

ABC ID :- બનાવની રીત :- https://youtu.be/zUPy06euhGo

નોંધ:- કોઈ વિદ્યાર્થીને કોઇ પ્રશ્ન હોઈ તો કોલેજ કાર્યાલયમાં રૂબરૂ મુલાકાત લેવી… બિનજરૂરી ફોન કરવા નહી…

પ્રિન્સિપાલશ્રી,
આર્ટ્સ કોલેજ માલવણ

Leave a Reply

Your email address will not be published.