આટ્સૅ કૉલેજ માલવણ ના સમસ્ત વિદ્યાર્થીઓ તથા સ્ટાફ પરિવાર ને જણાવવાનું કે આપણી યુનિવર્સિટી નો યુવક મહોત્સવ સંપન્ન થયો. આપણી કૉલેજ પણ સહભાગી બની.
યુવક મહોત્સવ નિમિત્તે રજા યુનિવર્સિટી એ જાહેર કરી. પરંતુ આપણી કૉલેજ સેમેસ્ટર પાંચ ની કૉલેજ ઈન્ટરનલ પરીક્ષા અગાઉ જાહેર થયેલ હોય આવતીકાલે સોમવારે નિર્ધારિત કરેલ સમયે પરીક્ષા રાબેતા મુજબ જ લેવાશે. (યુનિવર્સિટી જાહેર કરેલ રજા અનુકૂળતા એ તબદીલ કરીશું.) જે તમામ વિદ્યાર્થીઓને તથા સ્ટાફ ની જાણસારુ. તથા ધ્યાને લેવા.