નવા શૈક્ષણિક સત્રથી શરૂ થતા બી. એ., બી. કોમ., બીએસસી, બીબીએ, બીસીએ, એમબીએ એમ એ, એમ કોમ, એમ એ, પીએચડી વગેરે માં પ્રવેશ માટે આખા ગુજરાતની બધી જ ગવર્મેન્ટ યુનિવર્સિટી ની કોલેજો માટે કોમન એડમિશન સિસ્ટમ અમલમાં આવે છે. જેના માટે પહેલી એપ્રિલ થી વિદ્યાર્થીઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને બારમા ધોરણનુ રીઝલ્ટ આવે પછી પ્રવેશ માટેની કાર્યવાહી કરવાની રહેશે.
પ્રવેશ પ્રક્રિયા માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.