- ધોરણ 12 ની પરીક્ષા આપી હોય અથવા અગાઉ આપેલી હોય તેવા વિદ્યાર્થીઓએ તારીખ 1/4/2024 થી 5/4/2024 સુધી ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે તો જ પાછળથી તે કોલેજમાં પ્રવેશ મેળવી શકશે.
- રજીસ્ટ્રેશન કરેલું હશે તે જ વિદ્યાર્થીઓને કોલેજમાં પ્રવેશ મળશે એટલે ધોરણ 12 માં પરીક્ષા આપેલા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.
- નીચે આપેલ લિંક દ્વારા આ પ્રોસેસ કરી શકાશે…
https://gcas.gujgov.edu.in/index.aspx
વધુ માહિતી અથવા રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં સમસ્યા જણાય તો નીચે આપેલ નંબર નો સંપર્ક કરવો:
૧) નીલંજ પટેલ: 9978282431
૨) સુનિલ સુથાર: 9574389598
૩) અંકિત પટેલ: 9998447091
ડૉ.સી એમ.પટેલ (પ્રિન્સિપાલશ્રી, માલવણ આર્ટ્સ કોલેજ): 9712016094