આ વૉટ્સઅપ મેસેજ થકી જે યાદી માં જૈમનું નામ હોય તો તે તમામ વિદ્યાર્થીઓ તાત્કાલિક આટ્સૅ કૉલેજ માલવણ રૂબરૂ આવી ને એબીસીઆઇડી જમા કરાવશે તો તૈમના યુનિવર્સિટી પરીક્ષા ફૉમૅ ઑનલાઇન ભરાશે.
પરીક્ષા ફોર્મ ભરવાની છેલ્લી તારીખો હોય ગંભીરતા ધ્યાને લઈ રૂબરૂ આવી જમા કરાવી દેશો
આ અંગે બેદરકારી દાખવી અને નિયત સમય મર્યાદામાં પરીક્ષા ફૉમૅ નહીં ભરાય તો યુનિવર્સિટી પરિક્ષા આપવા મળશે નહીં તૈની સંપૂર્ણ જવાબદારી વિદ્યાર્થી અને વાલી ની રહેશે.
✒️ પ્રિન્સિપાલ
આટ્સૅ કૉલેજ માલવણ