માલવણ આર્ટ્સ કોલેજ બી.એ પ્રથમ વર્ષમાં પૂરકપરીક્ષામાં પાસ થયેલ વિદ્યાર્થીઓ માટે પ્રવેશ…

ધોરણ 12 માં પૂરક પરીક્ષામાં પાસ થયેલ વિદ્યાર્થીઓને એડમિશન માટે આવતીકાલ તારીખ 01/0 8/ 2023 થી કોલેજમાં આવી નિયત ફી ભરી પ્રવેશ મેળવવો, જેમાં તમામ ડોક્યુમેન્ટો સાથે લઈને આવવું અને જે તે વિષયમાં જે તે જગ્યા ખાલી હશે એ પ્રમાણે Read More …

SEM 6, પરીક્ષા વિષયક નોટિસ

માલવણ આર્ટ્સ કોલેજમા જે વિદ્યાર્થીઓ ને સેમ ૬ માં એક અથવા બે વિષય માં ATKT આવેલ હોઈ તે વિદ્યાર્થીઓ ને પરીક્ષાનું ટાઈમ ટેબલ ઉપર મુજબ છે…

[BA SEM 3 & 5] Admission 2023

આટ્સૅ કૉલેજ માલવણ ના બી.એ સેમેસ્ટર 3 અને 5 એડમિશન ફોર્મ અને એડમિશન ફી ભરવાની છેલ્લી તારીખ 8/6/2023 છે .જે વિદ્યાર્થીઓ બાકી હોય તે ભરી દેવી 💥ત્યારબાદ લેટ ફી લાગુ પડશે*💥 જેની સૌ વિદ્યાર્થી મિત્રોએ નોંધ લેવી.💥 આ આખરી તક Read More …

[BA, FY, SY, TY 2023] Aadhaar number is not available with Bank Account

ઉપરોક્ત વિદ્યાર્થીઓ Aadhaar number is not available આવે છે જેથી તમારૂ આધારકાર્ડ લીંક વેળાસર કરાવી દેવું… નહીતર શિષ્યવૃતિ મળશે નહિ જેની જવાબદારી વિદ્યાર્થી / વાલીની રહશે… List

[BA, FY, SY, TY] Pre / Post Matric Scholarship (Year 2022-23) Data for do “Adhar Number-Bank Linking” / “UID Enable for DBT”

નીચે મુજબની એક્શેલ ફાઇલમાં વિદ્યાર્થીની માહિતી છે જેઓના “Adhar Number-Bank Linking” Or “UID Enable for DBT” કરવાનું થાય છે જે મુજબ ધટીત કાર્યવાહી કરવા વિનંતી છે.

[BA, SEM 2, 4, 6] Student Hall Ticket Download

વિદ્યાર્થીની હોલ ટિકિટ ડાઉનલોડ કરો બી.એ સેમેસ્ટર (6)ની યુનિવર્સિટી પરીક્ષાની (હૉલ ટીકીટ) રિસીપ્ટની પ્રિન્ટ ઑનલાઇન કાઢવા માટે……. 1.સેમેસ્ટર 6 ની પરીક્ષા રિસીપ્ટ માટે SPID NO એન્ટ્રી કરવાથી હોલ ટિકિટ ડાઉનલોડ થશે.2.સેમેસ્ટર 6ની રિસીપ્ટ/ હૉલ ટીકીટ માં તમારી વિગતો નામ વિષય Read More …