માલવણ આર્ટ્સ કોલેજમા જે વિદ્યાર્થીઓ ને સેમ ૬ માં એક અથવા બે વિષય માં ATKT આવેલ હોઈ તે વિદ્યાર્થીઓ ને પરીક્ષાનું ટાઈમ ટેબલ ઉપર મુજબ છે…
Category: Student Corner
[BA SEM 3 & 5] Admission 2023
આટ્સૅ કૉલેજ માલવણ ના બી.એ સેમેસ્ટર 3 અને 5 એડમિશન ફોર્મ અને એડમિશન ફી ભરવાની છેલ્લી તારીખ 8/6/2023 છે .જે વિદ્યાર્થીઓ બાકી હોય તે ભરી દેવી 💥ત્યારબાદ લેટ ફી લાગુ પડશે*💥 જેની સૌ વિદ્યાર્થી મિત્રોએ નોંધ લેવી.💥 આ આખરી તક Read More …