[SEM 1] Admission pending list

આર્ટ્સ કોલેજ માલવણમા સેમ ૦૧ ના વિધાર્થીઓને જણાવવાનું કે ઉપર ની યાદીમા જે વિધાર્થીઓનું નામ છે તે વિધાર્થીઓના (એનરોલમેન્ટ) ફોમ ટેક્નિકલ કારણો સર ભરાતા નથી તો ઉપરોક્ત યાદીમા નામ છે તે વિધાર્થીઓને રૂબરૂ જરૂરી ડોક્યુમેન્ટ લઈ કોલેજ કર્યાલયમા આવવું.. ડોક્યુમેન્ટ Read More …

[SEM 3] Exam Form Verification

સેમ ૦૩ ના પરિક્ષા ફોર્મ ઉપરોક્ત PDF માં છે. તમામ વિધાર્થીઓએ પોતાના (વિષય નામ) (એસ પી આઈ ડી) ચેક કરી વિષયમાં ભૂલ હોઈ તો દિન ૦૨ માં કોલેજ કાર્યાલયમાં રૂબરૂ આવી સુધારો કરી લેવો. નોધ:- જે વિધાર્થીઓએ ફી ભરેલ છે Read More …

[SEM 1, 3, 5] યુવક મહોત્સવમાં ભાગ બાબત

શ્રી માલવણ આર્ટસ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જણાવવાનું કે યુવક મહોત્સવમાં ભાગ લેવાની ઈચ્છા ધરાવતા વિદ્યાર્થીઓએ બે દિવસમાં પોતાનું નામ, મોબાઈલ નંબર અને સ્પર્ધાઓનાં નામ અને સરનામું એક કાગળ ઉપર લખીને તાત્કાલિક કોઈ પણ પ્રોફેસર ને આપવું.તારીખ 26 થી 29 Read More …