[SEM 1, 2024] Welcome ceremony for New Students of SEM 1 2024

માલવણ આર્ટ્સ કોલેજ🍁🍁વેલકમ કાર્યક્રમ 🍁🍁 તા.૦૫/૦૮/૨૦૨૪ ને સોમવારના રોજ સેમેસ્ટર ૦૧ના વિદ્યાર્થીઓનું સ્વાગત કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. સેમેસ્ટર ૦૩ અને ૦૫ ના વિદ્યાર્થીઓ સેમેસ્ટર ૦૧ ના વિદ્યાર્થીઓનું વેલકમ કરશે જેથી તમામ વિદ્યાર્થીઓ કોલેજમાં હાજર રહે. પ્રિન્સિપાલશ્રી,ડૉ.સી.એમ.પટેલમાલવણ આર્ટ્સ કોલેજ

[SEM 6] Psychology Exam

આટ્સૅ કૉલેજ માલવણખાતે બીએ સેમેસ્ટર ૬ મનોવિજ્ઞાન વિષયમાં યુનિવર્સિટી પરીક્ષા ની પ્રેકટીકલ પરીક્ષા ના પરીક્ષા ના બેઠક નંબરની યાદી તથા પ્રેકટીકલ પરીક્ષા ની તારીખ પણ જાહેર કરેલ યાદી સામેલ છે તે મુજબ💥તારીખ ૧૮/૦૪/૨૦૨૪💥તારીખ ૧૯/૦૪/૨૦૨૪અને💥 તારીખ ૨૦/૦૪/૨૦૨૪ 🌻આમ ઉપરોકત ત્રણેય તારીખ Read More …

[SEM 4] Hall ticket

B A sem 04 ની હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરી SPID નાખી ડાઉનલોડ કરી બે પ્રિન્ટો કાઢી કોલેજમાં લઈને આવી પરીક્ષા માટે https://sggu.gipl.in/frmStudentHallTicket.aspx

ભૂતપૂર્વ વિદ્યાર્થી માહિતીપત્રક

માલવણ આર્ટ્સ કોલેજ, મહીસાગર ભૂતપૂર્વ વિદ્યાર્થી માહિતીપત્રક માલવણ આર્ટ્સ કોલેજમાં NAAC ની માહિતી માટે ભૂતકાળમાં ભણી ગયેલા તમામ વિદ્યાર્થીઓની માહિતી જોઈએ છે, જેથી કોલેજમાંથી ભણીને નોકરી કરનાર, વ્યવસાય કરનાર, ખેતી કરનાર આ તમામ મિત્રોની માહિતી અમારા સુધી પહોંચે. તમામ ભૂતકાળમાં Read More …

પ્રવેશ પ્રક્રિયા માટે રજીસ્ટ્રેશ

નવા શૈક્ષણિક સત્રથી શરૂ થતા બી. એ., બી. કોમ., બીએસસી, બીબીએ, બીસીએ, એમબીએ એમ એ, એમ કોમ, એમ એ, પીએચડી વગેરે માં પ્રવેશ માટે આખા ગુજરાતની બધી જ ગવર્મેન્ટ યુનિવર્સિટી ની કોલેજો માટે કોમન એડમિશન સિસ્ટમ અમલમાં આવે છે. જેના Read More …

ધોરણ 12 ની પરીક્ષા આપી હોય અથવા અગાઉ આપેલી હોય તેવા વિદ્યાર્થીઓએ તારીખ 1/4/2024 થી 5/4/2024 સુધી ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે

ધોરણ 12 ની પરીક્ષા આપી હોય અથવા અગાઉ આપેલી હોય તેવા વિદ્યાર્થીઓએ તારીખ 1/4/2024 થી 5/4/2024 સુધી ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે તો જ પાછળથી તે કોલેજમાં પ્રવેશ મેળવી શકશે. રજીસ્ટ્રેશન કરેલું હશે તે જ વિદ્યાર્થીઓને કોલેજમાં પ્રવેશ મળશે એટલે ધોરણ Read More …

💥 ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે અગત્યની સૂચનાઓ 💥

💥 ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે અગત્યની સૂચનાઓ 💥◆ ધોરણ 12 ની પરીક્ષા આપેલ દરેક વિદ્યાર્થીને જણાવવાનું કે જેમને કોલેજમાં એડમિશન લેવાનું હોય એમના માટે ગુજરાત સરકારશ્રીએ ચાલુ વર્ષથી *કોમન એડમિશન પોર્ટલ GCAS બનાવેલ છે, જેની ઉપર વિદ્યાર્થીઓએ ફરજિયાતપણે પોતાનું ઓનલાઈન Read More …