SEMESER FEES [FOR SEM 1, SEM 3, SEM 5]

આટ્સૅ કૉલેજ,માલવણ🪔 નૂતનવર્ષાભિનંદન 🪔કૉલેજના નવાં શૈક્ષણિક સત્રનો શુભારંભ ….. 🟡બી.એ. સેમેસ્ટર -૨ / ૪ અને ૬ ના તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે તેમના એડમિશન ફોર્મ અને તેની ફી કોલેજ કાર્યાલયમાં ભરી આપવામાં આવશે.🟡 જેથી પ્રવેશ અંગેની સૂચનાઓ તથા માગૅદશૅન માટે ફક્ત Read More …

[F.Y.B.A – SEM 1] Enrollment Form for Self Finance (SF) Students

દરેક વિદ્યાર્થીએ પોતાના ફૉમૅ શોધી પોતાનુ આખું નામ / કેટેગરી/ જ્ન્મ તારીખ/ આધારકાર્ડ નંબર/ વિષય વગેરે તમામ માહિતી વિગતો ફરજીયાત બે વખત ચેક કરી લો કોઇપણ ભુલ કે સુધારો હોય તો આવતીકાલે કૉલેજમાં રૂબરૂ જ આવવું સાથે ભરેલ ફી પાવતી

સોમવારે નિર્ધારિત કરેલ સમયે પરીક્ષા રાબેતા મુજબ જ લેવાશે.

આટ્સૅ કૉલેજ માલવણ ના સમસ્ત વિદ્યાર્થીઓ તથા સ્ટાફ પરિવાર ને જણાવવાનું કે આપણી યુનિવર્સિટી નો યુવક મહોત્સવ સંપન્ન થયો. આપણી કૉલેજ પણ સહભાગી બની. યુવક મહોત્સવ નિમિત્તે રજા યુનિવર્સિટી એ જાહેર કરી. પરંતુ આપણી કૉલેજ સેમેસ્ટર પાંચ ની કૉલેજ ઈન્ટરનલ Read More …

Enrollment Form of B.A. SEM 1 (2022)

એનરોલમેન્ટ ફોર્મ માં કોઈને પણ નામ જન્મ તારીખ આધારકાર્ડ ફોટો સહી અને વિષયમાં ભૂલ હોય તો કોલેજ કાર્યાલયમાં દિન બે માં મળી જવું તમામ આધાર પુરાવા સાથે લઈને આવવા. Sanskrit Hindi Gujarati Sociology Psychology