સેમ 1 મેરીટ લિસ્ટ 2023

સેમ 1 નું મેરીટ વિષય તેમજ કેટેગરી ને ધ્યાનમાં રાખીને અહીં પ્રસ્તુત કરવામાં આવશે. (02-07-2023 રોજ પાડવામાં આવેલું મેરીટ માન્ય ગણાશે)

મેરીટ માં આવેલ દરેક વિદ્યાર્થી મિત્રોએ નિયત કરેલ તારીખ ની અંદર ફી કોલેજ ના હેલ્પ સેન્ટર ખાતે ભરી જવી. મેરીટ નામ હશે પરંતુ ફી ન ભરી હોય તેવા મિત્રો નું નામ લિસ્ટ માંથી કાઢી નવા મિત્રો નું નામ વેઇટિંગ લિસ્ટ માંથી ઉમેરવામાં આવશે. એક નામ કમી થયા બાદ ફરીથી ઉમેરવામાં આવશે નહિ તેનું ખાસ ધ્યાન આપવું. 

પહેલો રાઉન્ડ નું મેરીટ (02-07-2023)

વિષય

General

OBC

SC

ST

EWS

સમાજશાસ્ત્ર

76%

64.43%

64.29%

74.43%

42.46%

સંસ્કૃત

42.86%

39%

57.43%

37.71%

N/A%

ગુજરાતી

57.14%

40.71%

37.86%

53.71%

40.71%

હિન્દી

50%

38.14%

35.14%

44%

N/A%

મનોવિજ્ઞાન

51.71%

51.43%

48%

43.57%

N/A%

N/A નો અર્થ અહીં એવો કરવો કે તે કેટેગરીમાં વિષય પસંદગીવાળું ફોર્મ પ્રાપ્ત થયેલ નથી. આવા સંજોગોમાં વિષય પસંદગીના પ્રતીક્ષાયાદી માંથી ટોપ મેરીટવાળા સ્ટુડેન્ટનો સમાવેશ કરવામાં આવશે.

જે તે વિષય માટે પસંદ થયેલ વિદ્યાર્થીઓના એપ્લિકેશન નંબર અને નામ જાણવા નીચે મુજબના વિષયનું બટન પસંદ કરો

 નીચે આપેલ તારીખો માં આપની ફી ભરી જવી. જો તમે નિયત તારીખ સુધી ફી નહિ ભરો તો તમારું નામ કાઢી તેની જગ્યાએ વેઈટિંગ લિસ્ટમાંથી આગળનું નામ ઉમેરી આગળનો રાઉન્ડ પાડવામાં આવશે જેની ખાસ નોંધ લેવી.

ફી ભરવાની અગત્યની તારીખો

4, 5, 6 જુલાઈ 2023 (સોમવાર, મંગળવાર, બુધવાર) = બધા જ વિષયો – કોલેજ ના હેલ્પ સેન્ટર ખાતે (સવારે 10 વાગ્યા થી સાંજે 3 વાગ્યા સુધી રોજ)

 

ફી ભરવા માટે ધોરણ 12 ના માર્કશીટ ની એક ઝેરોક્સ અને યુનિવર્સિટી માં ભરેલ ફોર્મ ની નકલ લઇ ને આવવું.

= ફી નું ધોરણ આ મુજબ રહેશે (છોકરા= 1900) (છોકરી 1300)