Non-teaching recruitment 2025 (બિન-શૈક્ષણિક ભરતી 2025)
જ્યાં સુધી બિન-શૈક્ષણિક ભરતી પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી વેબસાઈટ ને નિયમિંત ચેક કરવી. (Check the website regularly until the non-academic recruitment process is complete.)
Notice Board (નોટિસ બોર્ડ)
શ્રી એન. કે. મહેતા એન્ડ શ્રીમતી એમ. એફ. દાણી આટ્ર્સ કોલેજ, માલવણ માટે હેડ ક્લાર્ક / સીની. ક્લાર્ક / જુની. ક્લાર્ક જગ્યા માટે ગ્રુપ A અને ગ્રુપ B માટે સંયુક્ત કુલ ૧૦૦ ગુણની પ્રાથમિક પરીક્ષા તારીખ 22-11-2025 નાં રોજ લેવાયેલી પરીક્ષાનું પરિણામ નીચે મુજબ છે. તથા આન્સર કી પણ સામેલ છે.
Junior Clerk, Senior Clerk, and Head Clerk – 2025
Preliminary Examination Result
Seat No. | Total Obtained Marks | Remark (if any) |
1 | 30 | – |
2 | AB | AB |
3 | AB | AB |
4 | 18.75 | – |
5 | 70 | – |
6 | AB | AB |
7 | 35.75 | – |
8 | 23.50 | – |
9 | 28.25 | – |
10 | AB | AB |
11 | AB | AB |
12 | 41.50 | – |
13 | 36 | – |
14 | AB | AB |
15 | 37.75 | – |
16 | 03 | – |
17 | AB | AB |
18 | AB | AB |
19 | AB | AB |
20 | 15 | – |
21 | AB | AB |
22 | 11.25 | – |
23 | 58.50 | – |
24 | 48.50 | – |
25 | 63.50 | – |
26 | 48.50 | – |
27 | AB | AB |
28 | 45.75 | – |
29 | 34 | – |
30 | 13 | – |
31 | 08 | – |
32 | 60.25 | – |
33 | 63.75 | – |
34 | 31.75 | – |
35 | 71.25 | – |
36 | AB | AB |
37 | 19 | – |
38 | 29.75 | – |
39 | 09 | – |
40 | AB | AB |
41 | 36.25 | – |
42 | 42.25 | – |
43 | 76.75 | – |
44 | -25 | – |
45 | 29.75 | – |
46 | 08.75 | – |
47 | 66.50 | – |
48 | 69.75 | – |
49 | 41.75 | – |
50 | 80.25 | – |
51 | 90.25 | – |
52 | AB | AB |
53 | 23.50 | – |
54 | 21.75 | – |
55 | 53.50 | – |
56 | 45.75 | – |
57 | 50 | – |
58 | 27.25 | – |
59 | AB | AB |
*AB= Absent
Note:
- As per rules, eligible candidates will be received call letter by speed post or email.
- A minimum score of 40 marks or above must be required for the next examination for each post (Junior Clerk, Senior Clerk, and Head Clerk).
શ્રી એન. કે. મહેતા એન્ડ શ્રીમતી એમ. એફ. દાણી આટ્ર્સ કોલેજ, માલવણ માટે હેડ ક્લાર્ક / સીની. ક્લાર્ક / જુની. ક્લાર્ક જગ્યા માટે ગ્રુપ A અને ગ્રુપ B માટે સંયુક્ત કુલ ૧૦૦ ગુણની પ્રાથમિક પરીક્ષા તારીખ 22-11-2025 નાં રોજ લેવાયેલી પરીક્ષાની આન્સર કી નીચે મુજબ છે.
Answer Key A
Answer Key B
Answer Key C
Answer Key D
શ્રી એન કે મહેતા એન્ડ શ્રીમતી એમ એફ દાણી આર્ટસ કોલેજ, માલવણ (તા: કડાણા, જિલ્લો : મહીસાગર)માં જે ઉમેદવારોએ હેડ કલાર્ક/ સિનિયર ક્લાર્ક/જુની કલાર્ક માટે અરજી કરેલ છે, અને જેમની અરજી – ઉમેદવારી માન્ય થયેલ છે, તેઓને તા: 23/11/2025 (બપોરે 12 થી 03) રવિવારના રોજ પ્રથમ (પ્રારંભિક) પરીક્ષા માલવણ કોલેજ ખાતે રાખેલ છે,
જેમના બેઠક નંબર, બ્લોક નંબર અને પ્રવેશ પત્ર ( Admit Card) આપને Speed post દ્વારા મોકલેલ છે જેની ખાસ નોંધ લેવી..
સમગ્ર ભરતી પ્રકિયાની માહિતી આર્ટસ કોલેજ માલવણની વેબસાઇટમાં – https://info.artscollegemalvan.in/ સતત જોતા રહેવા જાણવામાં આવે છે,
પ્રિન્સિપાલશ્રી,
આર્ટસ કોલેજ માલવણ
ઉચ્ચ શિક્ષણ કમિશ્નરશ્રીની કચેરીનાં પત્ર ક્રમાંક કવટ/isc3/વર્ગ-૩/NOC/૨૦૩૮૨-૮૫ ગાંધીનગર, તા:૨૦-૦૯-૨૦૨૫ થી વહીવટી સંવર્ગ-3 માં હેડ ક્લાર્ક (૦૧) સિનિયર ક્લાર્ક (૦૧) જુનિયર ક્લાર્ક-બક્ષીપંચ (૦૧) અને જુનિયર ક્લાર્ક-એસ.ટી (૦૧) જગ્યાની મળેલ NOC અન્વયે દૈનિક સમાચાર સંદેશ (તમામ આવૃત્તિ) અને દિવ્યભાસ્કર (સ્થાનિક દૈનિક) સમાચાર તા.૧૬-૧૦-૨૦૨૫ નાં રોજ પ્રસિદ્ધ થયેલ જાહેરાતના અનુસંધાને નિયત સમયમાં કુલ આવેલ અરજીઓમાંથી અમાન્ય અરજીઓ ની કારણો સાથેની વિગતો નીચે મુજબ છે.
|
ક્રમ |
અમાન્ય ઉમેદવારોનું પૂરું નામ |
પોસ્ટ |
અરજી અમાન્ય થવાનું કારણ |
|
૦૧ |
ઉપાધ્યાય કે. આર |
હેડ ક્લાર્ક |
વય મર્યાદાનાં કારણે ઉ.વર્ષ :-૩૭-વર્ષ ૧૨ દિવસ |
|
૦૨ |
ઉપાધ્યાય કે. આર |
સીનીયર ક્લાર્ક |
વય મર્યાદાનાં કારણે ઉ.વર્ષ :-૩૭-વર્ષ ૧૨ દિવસ |
|
૦૩ |
પટેલ બી. પી. |
જુનિયર ક્લાર્ક |
EWS ની જુની.ક્લાર્કમાં જગ્યા નથી (માત્ર ST અને OBC કેટેગરીમાં છે) |
|
૦૪ |
શ્રીમાળી વી. જે. |
હેડ ક્લાર્ક |
વય મર્યાદાનાં કારણે ઉ.વર્ષ :- ૩૯ ૧૩ દિવસ |
|
૦૫ |
દેસાઈ એન. કે. |
સીનીયર ક્લાર્ક |
વય મર્યાદાનાં કારણે ઉ.વર્ષ :૪૮-વર્ષ ૦૨ માસ |
|
૦૬ |
શાહ એસ. સી. |
હેડ ક્લાર્ક |
વય મર્યાદાનાં કારણે ઉ.વર્ષ :૪૪-વર્ષ ૦૭ માસ |
|
૦૭ |
પટેલ વી. કે. |
સીનીયર ક્લાર્ક |
વય મર્યાદાનાં કારણે ઉ.વર્ષ :૩૫-વર્ષ ૦૫ માસ |
|
૦૮ |
પટેલ વી. કે. |
હેડ ક્લાર્ક |
વય મર્યાદાનાં કારણે ઉ.વર્ષ :૩૫-વર્ષ ૦૫ માસ |
|
૦૯ |
સોલંકી કે. ડી. |
સીનીયર ક્લાર્ક |
(૦૧) ઉમેદવારે એક પણ ડોક્યુમેન્ટ અરજી સાથે મોકલાવેલ નથી તથા ડીમાંડ ડ્રાફ્ટ સામેલ કરેલ નથી. |
|
૧૦ |
મેર બી. જે. |
– |
નિયતનમુનામાં અરજી કરેલ નથી જેથી નક્કી કરી શકાતું નથી કે અરજી કઈ પોસ્ટ માટે કરેલ છે . ઉમેદવારે પોતાનો ફોટો કોપી જોડેલ નથી. અપૂરતી માહિતી |
|
૧૧ |
પટેલ વી. આર. |
– |
નિયતનમુનામાં અરજી કરેલ નથી જેથી નક્કી કરી શકાતું નથી કે અરજી કઈ પોસ્ટ માટે કરેલ છે. અને ડીમાંડ ડ્રાફ્ટ જોડેલ નથી. ઉમેદવારે પોતાનો ફોટો કોપી જોડેલ નથી. અપૂરતી માહિતી |
ઉપરોક્ત દર્શાવેલ અમાન્યનાં કારણો અંગે ઉમેદવારોએ પ્રત્યુત્તર રૂપે કોઈ પણ સ્પષ્ટતા-ખુલાસા કે પૂર્તતા કરવી હોય તો કોલેજના ઇ-મેલ artscollegemalvan@yahoo.in પર દિન-૨ માં જાણ કરવા જાણાવવું. સમય મર્યાદાબાદ કરેલ ખુલાસા ગ્રાહ્ય રાખવામાં આવશે નહિ, અને ઉમેદવારોને પ્રથમ (પ્રારંભિક) પરીક્ષા આપવા મળશે નહિ જેની ખાસ નોંધ ઉમેદવારોએ લેવી.
લી.
મંત્રી શ્રી
માલવણ એજ્યુકેશન સોસાયટી અને
પ્રિન્સિપાલ શ્રી,
શ્રી એન. કે મહેતા અને શ્રીમતી એમ એફ દાની આર્ટસ કોલેજ. માલવણ, તા: માલવણ, તા: કડાણા, જી. મહીસાગર
સ્થળ: માલવણ
તારીખ: 08/11/2025
જ્યાં સુધી બિન-શૈક્ષણિક ભરતી પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી વેબસાઈટ ને નિયમિંત ચેક કરવી. ભરતી અંગેની તમામ માહિતી વેબસાઇટ પર નિયમિત રૂપે પ્રસારિત કરવામાં આવશે.
Check the website regularly until the non-academic recruitment process is complete. All information regarding recruitment will be regularly disseminated on the website.