શ્રી એન કે મહેતા અને શ્રીમતી એમ એફ દાણી આર્ટ્સ કોલેજ માલવણ, પ્રથમ વર્ષ બી એ એડમીશન
સેમ ૦૧ એટલે કે હાલ જે વિધાર્થીઓએ ધોરણ ૧૨ પાસ થયેલ છે જેમને માલવણ કોલેજમાં એડમીશન માટે ફોર્મ ભરેલ છે, જેમના માટે ખાસ સૂચના છે કે તમારે આજે GCAS માં પ્રથમ રાઉન્ડના ઓફર લેટર મોકલી દીધેલા છે. જે ડાઉનલોડ કરી આવતી કાલે સવારે ૦૮ થી ૦૧ સુધીમાં ફી ભરી પોતાનું એડમીશન કરાવી લેવું…
👉 બીજો ઘણા રાઉન્ડ પણ આવશે. 💥
👉 ત્યારબાદ જે વિધાર્થીઓને હજુ ઑફર લેટર મળેલ નથી અને માલવણ કોલેજમાં એડમીશન લેવાનું છે તે વિધાર્થીઓ માટે તારીખ ૩૦-૦૫-૨૦૨૫નાં રોજ સલાહ સૂચન અને એડમીશન કેવી રીતે મળશે તે માટે માગૅદશૅન સેમીનારનું આયોજન કરેલ છે તો જેમાં તમને તમામ સલાહો અને પ્રોસેસ સમજવવામાં આવશે તમામ પ્રવેશાર્થી ફરજિયાત હાજર રહેવું.જેથી તમેં આ વર્ષે એડમીશન માંથી વંચિત ના રહો…