માલવણ આર્ટ્સ કોલેજ, મહીસાગર
ભૂતપૂર્વ વિદ્યાર્થી માહિતીપત્રક
માલવણ આર્ટ્સ કોલેજમાં NAAC ની માહિતી માટે ભૂતકાળમાં ભણી ગયેલા તમામ વિદ્યાર્થીઓની માહિતી જોઈએ છે, જેથી કોલેજમાંથી ભણીને નોકરી કરનાર, વ્યવસાય કરનાર, ખેતી કરનાર આ તમામ મિત્રોની માહિતી અમારા સુધી પહોંચે. તમામ ભૂતકાળમાં ભણી ગયેલા વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી છે કે પોતાની સાચી માહિતી અમને આપે જેથી કોલેજનું કામ સરળ બને.
પ્રિ.ડૉ.સી.એમ.પટેલ
NAAC TEAM
નોંધ:-ઉપરોક્ત માહિતી માટે નીચેની લીંક પરનું ફોર્મ ભરો…👇🏻
https://forms.gle/gSamdN9dTn8Qb84u7