GCAS પોર્ટલ એડમિશન માટેની માર્ગદર્શિકા (સિંગલ વિન્ડો એડમિશન પ્રોસેસ)

GCAS પોર્ટલ એડમિશન માટેની માર્ગદર્શિકા (સિંગલ વિન્ડો એડમિશન પ્રોસેસ)

ગુજરાત સરકાર દ્વારા NEP ૨૦૨૦ અંતર્ગત કોમન એડમિશન પ્રોસેસ માટે ધો-૧૨/B.A./B.Com/B.Sc/ B.Ed/ M.Ed/ M.Scની પરીક્ષા બાદ સ્નાતક કોલેજ, અનુસ્નાતક કોલેજ કક્ષાએ પ્રવેશ મેળવવા માટે રજીસ્ટ્રેશન કરવું ફરજીયાત છે. જે અનુસંધાને ગુજરાત સરકારના પોર્ટલ ગુજરાત કોમન એડમિશન સિર્વિસીસ (GCAS) ઉપર રજીસ્ટ્રેશન શરૂ થવાની તારીખ ૦૧-૦૪-૨૦૨૪ થી ૧૫ દિવસ સુધીમાં રજીસ્ટ્રેશન કરવું ફરજીયાત છે. એ સિવાય કોઈપણ વિદ્યાશાખામાં પ્રવેશ મેળવવાનો હક્ક રહેશે નહિ.

ઓનલાઈન રજીસ્ટ્રેશન માટેની વેબસાઈટ

ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ (GCAS) https://gcas.gujgov.edu.in/

Leave a Reply

Your email address will not be published.