સમે ૦૪ અને ૦૬ માટે અગત્યની સુચના
આગામી લેવાનાર સોફ્ટ સ્કીલ અને ફાઉન્ડેશણની પરિક્ષા ફરજીયાત છે. જે વિધાર્થીઓ આ પરિક્ષામા ગેરહાજર રેહશે અને પરિક્ષા આપશે નહિ તે વિધાર્થીઓ સેમ ૦૪ અને ૦૬ માં નાપાસ ગણાશે અને આગામી લેવાનાર યુની.પરિક્ષા ફોર્મ ભારશે નહિ…. ❌❌❌
🛑 ત્યારબાદ આ પરીક્ષાનો કોઈ રી – ટેસ્ટ આવશે નહી ❌❌ 🛑 અને કોલેજમાંથી એડમીશન રદ થઈ જશે, જેની સૌ વિધાર્થીઓ તથા વાલીઓ ગંભીર પણે નોધ લેવી
🚩🚩 ઉપરોક્ત પરીક્ષાઓનુ ટાઈમ ટેબલ છે તે પ્રમાણે પરીક્ષા લેવામાં આવશે 🚩🚩🚩