💥સેમ ૦૧ માટે અગત્યની સૂચના💥
સેમ ૦૧ ના વિધાર્થીઓને જાણવાનું કે તમારી પરીક્ષાની હોલ ટિકિટ (રિસીપ) કોલેજમાથી જેમને હજુ સુધી મેળવેલ નથી તેમને હોલ ટિકિટ કોલેજ કાર્યાલયમાંથી મેળવી લેવી.
નોંધ : પરીક્ષા આપવા માટે હોલ ટિકિટ લઈ જવી અંત્યંત જરૂરી છે. હોલ ટિકિટ વગર તમને પરીક્ષા ખંડમા બેસવા દેવામા આવશે નહી જેની સૌ મિત્રોએ નોંધ લેવી …
પ્રિન્સિપાલશ્રી
ડો સી એમ પટેલ
આર્ટસ કોલેજ માલવણ