માનનીય સાહેબશ્રી,
આથી તમામ આચાર્યશ્રીઓ/રજિસ્ટ્રારશ્રીઓને જણાવવાનું કે, VIKSIT BHARAT@2047 અંતર્ગત આપશ્રીની સંસ્થા ખાતે વધુમાં વધુ વિદ્યાર્થીઓ નું રજિસ્ટ્રેશન વિકસિત ભારત પોર્ટલ પર થાય તે સુનિશિત કરવાનું જણાવેલ જે મુજબ આચાર્યશ્રી/રજિસ્ટ્રારશ્રીના કોજેન્ટ પોર્ટલ ના લોગીનમાં ડેશબોર્ડ પર આપેલ લિન્ક માં તારીખ પ્રમાણે આપની સંસ્થામાંથી રજીસ્ટર્ડ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા રોજે રોજ નાખવાની રહેશે.