[SEM 1, 3, 5] યુવક મહોત્સવમાં ભાગ બાબત

શ્રી માલવણ આર્ટસ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જણાવવાનું કે યુવક મહોત્સવમાં ભાગ લેવાની ઈચ્છા ધરાવતા વિદ્યાર્થીઓએ બે દિવસમાં પોતાનું નામ, મોબાઈલ નંબર અને સ્પર્ધાઓનાં નામ અને સરનામું એક કાગળ ઉપર લખીને તાત્કાલિક કોઈ પણ પ્રોફેસર ને આપવું.તારીખ 26 થી 29 ઓક્ટોબર 2023 દરમિયાન યુવક શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી વિંઝોલ ખાતે યોજાશે. જે તે સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને અધ્યાપક દ્વારા તાલીમ આપવામાં આવશે, મહોત્સવમાં ભાગ લેવા ,જવા આવવા માટે વાહન અને ભોજનની વ્યવસ્થા કરવામાંઆવશે. વિદ્યાર્થીઓ નીચે મુજબની સ્પર્ધાઓમાં ભાગ લઈ શકશે રંગોળી ,ચિત્રકળા, વેસ્ટ માંથી બેસ્ટ, માટીકામ, (માટીના રમકડા અને મૂર્તિ ) મહેંદી, વકતૃત્વ,સમુચર્ચા ,ક્વિઝ એટલે કે જનરલ નોલેજ ,સમૂહ ગીત ,લોક નૃત્ય ,ફોટોગ્રાફી, ગીત સંગીત ,મીમીક્રી અને નાટક.

https://forms.gle/1xCSjRMzqsU3VNgL6

Leave a Reply

Your email address will not be published.