અગત્યની આખરી સૂચના
💥 BA Sam 5 💥
માલવણ આર્ટસ કોલેજમાં અભ્યાસ કરતા બી એ સેમિસ્ટર ૦૫ ના વિદ્યાર્થીઓની ફી ભરેલ યાદી નીચે ની પીડીએફ મેસેજ મુજબ છે. જે વિદ્યાર્થીએ ફી ભરેલ છે તેમા મુખ્ય વિષય અને નામ ખાસ ચેક કરી લેવું અને જો કોઈ વિદ્યાર્થીએ ફી ભરેલ હોઈ અને શરતચૂકથી નામ રહી ગયેલ હોઈ તો દિન ૪ માં ફીની પાવતી અથવા કોલેજ દ્વારા કોઈ પ્રૂફ આપેલ હોઈ તે લઇ ને કોલેજ કાર્યાલયમાં રૂબરૂ ફરજીયાત આવવું.
💥એબીસી રજીસ્ટ્રેશન કરાવી તેનાં આધારો પણ રૂબરૂ જમા કરાવનારા નું પરીક્ષા ફૉમૅ ભરાશે અને તો જ યુનિવર્સિટી પરીક્ષા બેઠક નંબર ફાળવશે તો જ પરીક્ષા માં બેસવા મળશે.💥
નોધ : જે વિદ્યાર્થીઓની ફી ભરાય ગઈ છે અને નામ નથી એ વિદ્યાર્થીએ દિન ૪ માં રૂબરૂ કોલેજ કાર્યાલયમાં મળવું ત્યાર બાદ રોલ નંબર મૂકી દેવામાં આવશે. જેની જવાબદારી વિધાર્થી અને વાલીની રેહશે.
✒️ પ્રિન્સીપાલ શ્રી
આટ્સૅ કૉલેજ માલવણ