[BA SEM 3 & 5] Admission 2023

આટ્સૅ કૉલેજ માલવણ ના બી.એ સેમેસ્ટર 3 અને 5 એડમિશન ફોર્મ અને એડમિશન ફી ભરવાની છેલ્લી તારીખ 8/6/2023 છે .
જે વિદ્યાર્થીઓ બાકી હોય તે ભરી દેવી 💥ત્યારબાદ લેટ ફી લાગુ પડશે*💥

જેની સૌ વિદ્યાર્થી મિત્રોએ નોંધ લેવી.
💥 આ આખરી તક ગણાશે 💥

આસપાસ ના અન્ય વિદ્યાર્થીઓ ને ખાસ જાણ કરશો.🤝🙏

પ્રિન્સીપાલ
આટ્સૅ કૉલેજ, માલવણ

Leave a Reply

Your email address will not be published.