વિદ્યાર્થીની હોલ ટિકિટ ડાઉનલોડ કરો
બી.એ સેમેસ્ટર (6)ની યુનિવર્સિટી પરીક્ષાની (હૉલ ટીકીટ) રિસીપ્ટની પ્રિન્ટ ઑનલાઇન કાઢવા માટે…….
1.સેમેસ્ટર 6 ની પરીક્ષા રિસીપ્ટ માટે SPID NO એન્ટ્રી કરવાથી હોલ ટિકિટ ડાઉનલોડ થશે.
2.સેમેસ્ટર 6ની રિસીપ્ટ/ હૉલ ટીકીટ માં તમારી વિગતો નામ વિષય વગેરે ચેક કરી લેવું.
3.ઑનલાઇન પ્રિન્ટ કાઢતી વખતે…
(1 ) Academic year
2022-23
(2) શૈક્ષણિક વર્ષ પસંદગીમાં
BA Sametar — 6
( March 2023 )
(3 ) SPID NO ….
સેમેસ્ટર એક થી પાંચની માકૅસીટ કે પરીક્ષા હૉલ ટીકીટમાંથી જોઈને લખવો.
સેમેસ્ટર 6 રિસીપ્ટ માટે યુનિવર્સિટી લિન્ક 🔗🖇️🔗 Link ⬇️
પર ક્લિક કરી માંગ્યા મુજબ ઉપર જણાવ્યા મુજબ એન્ટ્રી કરવાથી ડાઉનલોડ કરેલ રિસિપ્ટની બે કૉપી કાઢી એક પરીક્ષામાં દરરોજ લાવવી સહી કરાવી લેવી અને પરિણામ સુધી સાચવી રાખવી.
એક પ્રિન્ટ વધુ અલગથી ઘરે મૂકી રાખવી .
Sem 6 Hall-Tickit Link
⬇️. 🔗🔗🔗
http://sggu.gipl.in/frmStudentHallTicket.aspx.